Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મંદીમાં ફસાયેલી ઇકોનોમી માટે ગુરુવારે ચારેબાજુથી માઠા સમાચાર આવી રહ્યા હતા. ખાદ્ય ચીજવસ્તુઓ અને શાકભાજીનાં ભાવમાં જંગી વધારો થતા નવેમ્બરમાં રિટેલ ફુગાવો ૩ વર્ષની ટોચે પહોંચ્યો હતો. જ્યારે ઓક્ટોબરમાં દ્યોગિક ઉત્પાદનનો આંક ઘટીને ૩.૮ ટકા નોંધાયો હતો. કમરતોડ ભાવ વધારાને કારણે આમઆદમીનાં બજેટ ખોરવાઈ ગયા હતા. શાકભાજીમાં ડુંગળી અને ટામેટાંનાં આસમાને પહોંચેલા ભાવે લોકોને રડાવ્યા હતા. નવેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર ૫.૫૪ ટકા રહ્યો હતો જે ૩ વર્ષની ઐતિહાસિક સપાટીએ હતો. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ