ડિસેમ્બરમાં ખાદ્યાન્ન વસ્તુઓનાં ભાવ વધવાને કારણે રિટેલ ફુગાવો વધીને ત્રણ મહિનાનાં ઉચ્ચતમ સ્તર ૧.૩૩ ટકાએ પહોંચી ગયો છે. જો કે રીટેલ ફુગાવો વધ્યો હોવા છતાં હજુ પણ તે આરબીઆઇનાં સંતોષકારક સ્તરનાં દાયરામાં જ છે.
ઉલ્લેખનીય છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રિટેલ ફુગાવો નવેમ્બર,૨૦૨૫માં ૦.૭૧ ટકા અને ડિસેમ્બર, ૨૦૨૪માં ૫.૨૨ ટકા હતો. જ્યારે સપ્ટેમ્બર, ૨૦૨૫માં આ ફુગાવો ૧.૪૪ ટકા હતો




1131.jpg)


47.jpg)
65.jpg)
90.jpg)
14.jpg)
1226.jpg)
46.jpg)
64.jpg)
29.jpg)
45.jpg)





