યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનાર્થે આવતા માઈભક્તો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. યાત્રાધામ પાવાગઢ ખાતે કાર્યરત રોપ વે સેવા આગામી 6 દિવસ માટે બંધ રહેશે. તેમાં મેઈન્ટેનેન્સની કામગીરીને લઈને નિર્ણય લેવાયો છે. જેમાં 16 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી પાવાગઢમાં રોપ વે સેવા બંધ કરવામાં આવી છે. ઉષા બ્રેકો કંપની દ્વારા અર્ઘવાર્ષિક મેઈન્ટેનન્સની જાહેરાત કરાઈ છે. જાળવણી કામગીરીને લીધે ભક્તો માટે રોપ વે સેવા બંધ રહેશે. માતાજીના દર્શનાર્થીઓને પગથિયાં ચઢીને મંદિર જવું પડશે.




1143.jpg)



988.jpg)

201.jpg)
276.jpg)
839.jpg)
22.jpg)
24.jpg)
61.jpg)





