લોકો સાથે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવા સાથે સંકળાયેલા સાયબર ક્રાઇમ અપરાધોની મની લોન્ડરિંગ તપાસ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગુજરાતમાથી ચાર શખ્સોની ધરપકડ કરી છે.
ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ફેડકલ તપાસ એજન્સીની સુરત સબ ઝોનલ ઓફિસે મકબુલ અબ્દુલ રેહમાન, કાશીફ મકબુલ, મહેશ મફતલાલ દેસાઇ અને ઓમ રાજેન્દ્ર પંડયાને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઇઓ હેઠળ કસ્ટડીમાં રાખ્યા છે.




671.jpg)


859.jpg)

937.jpg)
15.jpg)
22.jpg)
18.jpg)
33.jpg)
39.jpg)
44.jpg)





