અમદાવાદમાં ફરી એક રાજકીય પાર્ટીનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં આમ જનમત પાર્ટી નામના માત્ર કાગળ પર અસ્તિત્ત્વ ધરાવતા રાજકીય પક્ષે તેના હોદ્દેદારો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે મળીને બોગસ ડોનેશન તથા ખોટા ખર્ચાઓ દર્શાવી 250 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ કર્યુ છે. ઈન્કમ ટેક્સ વિભાગની તપાસમાં ખૂલ્યું છે કે વર્ષ 2022-23 અને 2023-24 દરમિયાન આ પાર્ટીના બેંક ખાતામાં 843,97,43,793 રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. જેમાં મોટા કરદાતાઓને 100% ટેક્સ કપાતનો લાભ અપાવી બોગસ કંપનીઓ અને આંગડિયા પેઢીઓ મારફતે પોતાનું કમિશન કાપીને મૂળ રકમ રોકડમાં પરત કરવામાં આવતી હતી. આ ટેક્સ ચોરી કૌભાંડ મામલે ઈન્કમ ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર દ્વારા તમામ સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




52.jpg)


57.jpg)
61.jpg)
81.jpg)
40.jpg)
41.jpg)
47.jpg)
56.jpg)
60.jpg)
80.jpg)
