સુરત APMC સતત ત્રીજા વર્ષે ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યું છે. વર્ષ 2025-26માં 51.09 કરોડ રૂપિયાની ઐતિહાસિક આવક થવા પામી છે. રાજ્યની 224 બજાર સમિતિઓમાં ફરી ડંકો વગાડ્યો સુરત એપીએમસીએ. સુરત APMC નું વાર્ષિક ટર્ન ઓવર 4000 કરોડને પાર પહોચ્યું છે. 200 ટ્રકોના પાર્કિંગ સાથે દેશનું પ્રથમ રોલ મોડેલ બન્યું સુરત એપીએમસી.




949.jpg)


41.jpg)
1166.jpg)
1174.jpg)
955.jpg)
8.jpg)
1047.jpg)
14.jpg)
25.jpg)
1211.jpg)





