ભારતીય રૂપિયાએ આજે ટ્રેડિંગની શરૂઆત અત્યંત નબળાઈ સાથે કરી છે અને ડૉલર સામે ફરી એકવાર નવું રેકોર્ડ નીચલું સ્તર સ્પર્શ્યું છે. ગઈકાલના બંધ સ્તર ₹90.19 પ્રતિ ડૉલરની સરખામણીએ આજે સ્થાનિક ચલણ ₹90.41 પ્રતિ ડૉલર પર ખુલ્યું, એટલે કે શરૂઆતી કારોબારમાં જ રૂપિયો 22 પૈસા તૂટ્યો. આ તીવ્ર ઘટાડો સૂચવે છે કે વિદેશી બજારોનું દબાણ, મજબૂત ડૉલર અને વૈશ્વિક અનિશ્ચિતતા રૂપિયા પર ભારે પડી રહી છે.




682.jpg)


49.jpg)
64.jpg)
58.jpg)
41.jpg)
42.jpg)
48.jpg)
57.jpg)
61.jpg)
81.jpg)
