વિદેશી હુંડિયામણ બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી ઉછાળો આવતાં રૂપિયો ફરી ગબડયો હતો. શેરબજારમાં કડાકો બોલાતા તથા વિશ્વ બજારમાં અમેરિકા તથા ઈરાન વચ્ચે ફરી ઘર્ષણના સંકેતો વહેતાં થતાં તથા ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં આજે રૂપિયા પર દબાણ વધતા ડોલર સામે રૂપિયો ઇન્ટ્રા-ડે પટકાઈને ૯૫.૩૪ના નવા તળિયે ઉતર્યો હતો જે અંતે ૯૫.૩૧ના મથાળે બંધ રહ્યો હતો.




654.jpg)



866.jpg)
946.jpg)
1165.jpg)
1036.jpg)
1194.jpg)
294.jpg)
339.jpg)
371.jpg)





