વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષકોને વિદ્યાર્થીઓમાં માદક દ્રવ્યોના દુરૂપયોગના દુષ્કૃત્યો વિશે જાગૃતિ લાવવા અને તેમનો 'સ્ક્રીન ટાઇમ' ઘટાડવામાં મદદ કરવા વિનંતી કરી છે. શુક્રવારે - શિક્ષક દિવસની પૂર્વસંધ્યાએ - રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતાઓ સાથે વાત કરતા, પીએમ મોદીએ જણાવ્યું હતું કે સમાજના દરેક વ્યક્તિએ વિદ્યાર્થીઓને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષકો સાથે વાતચીત દરમિયાન નવા શિક્ષણની રીતો, ક્લાસરૂમમાં ટેક્નોલૉજીના ઉપયોગ અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની રીતો પર ચર્ચા કરી. પીએમ મોદીએ એવોર્ડ મેળવનારા શિક્ષકો સાથે પોતાના સત્તાવાર નિવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર મુલાકાત કરી, જ્યાં તમેણે બદલાતા સમય પ્રમાણે ટીચિંગની રીતોને અપનાવવા અને નવી પેઢીની જરૂરિયાતો અને આશાઓને પૂરી કરવા માટે નવી ટેક્નોલૉજીનો વધારે ઉપયોગ કરવા વિશે વાત કરી.




41.jpg)


52.jpg)
49.jpg)
69.jpg)
111.jpg)
236.jpg)

29.jpg)
31.jpg)
36.jpg)
