Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • 1 જાન્યુ.2018ના રોજ મહારાષ્ટ્રના પૂણે નજીક આવેલા કોરેગાંવ-ભીમા ખાતે વિજય સ્તંભની ઉજવણી દરમ્યાન ફાટી નિકળેલી હિંસાને પગલે આ વર્ષે પોલીસે દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીએ તેમ કોરેગાંવ-ભીમા ખાતે 5 હજાર પોલીસ જવાનો, 1200 હોમગાર્ડ, 12 ટીમ સીઆરપીએફ અને 500 સીસીટીવી કેમેરા સહિત આકાશમાંથી નજર રાખવા 11 જેટલા ડ્રોન તૈનાત કર્યા છે. આજે કોરેગાંવ-ભીમા ખાતે 201મો વિજય દિવસ છે. દલિતો દ્વારા થતી વિજય દિવસની ઉજવણીને લઇને ગયા વર્ષે કેટલાક પરિબળોએ વિરોધ કરતાં ભારે હિંસા ફાટી નિકળી હતી. તેથી તેમાંથી સબક લઇને પોલીસે અત્યારથી જ ભારે કાફલો ખડકી દીધો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ