ભારતીય વાયુસેનાની સિદ્ધિઓમાં એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. એર વાઈસ માર્શલ શક્તિ શર્માએ દેશના સશસ્ત્ર દળોમાં પ્રથમ બિન-તબીબી મહિલા અધિકારી તરીકે ટુ-સ્ટાર રેન્ક પ્રાપ્ત કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે નવી દિલ્હી સ્થિત એર હેડક્વાર્ટર ખાતે આસિસ્ટન્ટ ચીફ ઓફ ધ એર સ્ટાફ નો મહત્વપૂર્ણ કાર્યભાર સંભાળ્યો છે.




8.jpg)


18.jpg)
24.jpg)
45.jpg)
23.jpg)
51.jpg)
28.jpg)
30.jpg)
67.jpg)
88.jpg)
