મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી સરકાર ગઠનને લઇને ચાલી રહેલા સસ્પેન્સનો અંત આવી રહ્યો હોય તેવુ દેખાય રહ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે સરકાર ગઠનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે, જે પણ સરકાર બનશે તે 5 વર્ષ ચાલશે. આ વચ્ચે શિવસેના, NCP અને કોંગ્રેસના નેતાઓએ આવતી કાલે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાતનો સમય માગ્યો છે.