Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ ફરી એકવાર પાર્ટીને રાજીનામું મોકલ્યું છે. અગાઉ 30 જુલાઈએ પણ તેમણે આર્થિક અને વ્યક્તિગત કારણોસર ભાજપના તમામ પદો તથા પ્રાથમિક સભ્યપદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, પાર્ટીએ ત્યારે રાજીનામું સ્વીકાર્યું નહોતું. હવે પૂનાવાલાએ ફરી નિર્ણય પર અડગ રહેતા રાજીનામું મોકલી રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ