Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રમાં આજે એકનાથ શિંદેની કેબિનેટનુ વિસ્તરણ થઈ રહ્યુ છે. 18 ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવવામાં આવી રહ્યા છે. જેમાં 9 મંત્રી બીજેપી અને 9 મંત્રી એકનાથ શિંદે જૂથના છે. મહારાષ્ટ્રમાં ઉલટફેર બાદ 30 જૂને એકનાથ શિંદેએ સીએમ પદ તરફથી દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા. જોકે તે બાદ આ પહેલુ મંત્રીમંડળ વિસ્તરણ છે. સીએમ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી નેતા અજીત પવાર પણ રાજભવનમાં હાજર છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ