Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં ધનિકોની સંખ્યા અને તેમની નેટવર્થમાં વધારોની સાથે સાથે દાન અને સમાજસેવાની લાગણી પણ સતત વધી રહી છે. એડેલગિવ હુરૂન ઈન્ડિયા પરોપકાર યાદી 2025 અનુસાર, ભારતમાં ટોચના દાનવીરોએ વર્ષ 2025માં કુલ રૂ. 10380 કરોડનું દાન કર્યું છે. જેમાં 12 નવા ચહેરા પ્રથમ વખત સામેલ થયા છે. દેશના ટોચના દાનવીરોમાં શિવ નાદર આ વખતે પણ પ્રથમ સ્થાને છે. 
છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં દાનની રકમમાં 85 ટકાનો વધારો થયો છે. જે ભારતમાં પરોપકારની વધતી સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આ યાદીમાં ટોચના સ્થાને ફરી એકવાર એચસીએલ ટેક્નોલોજીસના ફાઉન્ડર શિવ નાદર એન્ડ ફેમિલી રહી છે. તેમણે 2025માં કુલ રૂ. 2708 કરોડનું દાન કર્યું હતું. તેમનું આ યોગદાન પ્રતિ દિવસ રૂ. 7.4 કરોડ સમકક્ષ છે.  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ