અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી. તેણે 1.20 કરોડ રૂપિયાનો દારૂ પકડી પાડ્યો હતો. દારૂનો આ જંગી જથ્થો ઉનની આડમાં જતો હતો. પોલીસે પકડેલા જંગી જથ્થામાં દારૂની 53 હજાર જેટલી બોટલ હતી. દારૂની આ બોટલને ઊન ભરેલી થેલીઓની આડમાં છૂપાવવામાં આવ્યો હતો. રાજ્યમાં હાલમાં દારૂને લઈને રાજકીય ઘમાસાણ મચ્યું છે ત્યારે પોલીસની આ રેડ ઘણી મહત્વની છે.




1109.jpg)


4.jpg)
12.jpg)
1185.jpg)
13.jpg)
44.jpg)

2.jpg)
3.jpg)
7.jpg)





