પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં 'સ્વાભિમાન પર્વ' ઉજવાઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે તેઓ રાજકોટથી હેલિકોપ્ટર મારફતે સોમનાથ પહોંચ્યા. હેલિપેડથી સોમનાથ મહાદેવ મંદિર સુધી PM મોદીનો રોડ શો પણ યોજાયો હતો.
હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિરે ગયા PM
સોમનાથ મંદિર પહોંચી VIP ગેસ્ટહાઉસમાં સોમનાથ ટ્રસ્ટ બેઠકમાં PM મોદીએ અધ્યક્ષતા કરી હતી. જે બાદ વડાપ્રધાન હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિરે ગયા હતા જ્યાં સોમનાથ મહાદેવના દર્શન કરી આરતી પૂજન કર્યા હતા.




1139.jpg)


4.jpg)
12.jpg)
1185.jpg)
13.jpg)
44.jpg)

2.jpg)
3.jpg)
7.jpg)





