સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સના હેડ કોચ બન્યા બાદ તેમના લાંબા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરની પણ ફરી ચર્ચા થઈ રહી છે. સૌરવ ગાંગુલીનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર લગભગ 16 વર્ષનો રહ્યો હતો. તેમણે વર્ષ 1992માં વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1996માં ઈંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર ટેસ્ટ ડેબ્યૂ કરતી વખતે જ ગાંગુલીએ 131 રનની યાદગાર ઈનિંગ રમી હતી. આ શાનદાર પ્રદર્શન સાથે તેમણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ક્ષમતા સાબિત કરી હતી.




60.jpg)


.jpg)
21.jpg)
15.jpg)
45.jpg)
22.jpg)
9.jpg)
27.jpg)
24.jpg)
