FIFA વર્લ્ડ કપ 2026ના પ્રથમ સેમિફાઇનલમાં સ્પેને ફ્રાન્સને 2-0 થી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું. ડલાસમાં રમાયેલી આ મેચમાં સ્પેને શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો હતો. ઓયાર્જાબેલે પેનલ્ટી દ્વારા અને પેડ્રો પોરોએ બીજો ગોલ કરીને સ્પેનની જીત પાકી કરી હતી. સ્પેન હવે બીજી વખત ટાઇટલ જીતવાથી એક ડગલું દૂર છે.




956.jpg)


7.jpg)
826.jpg)
5.jpg)
16.jpg)
16.jpg)
961.jpg)
77.jpg)
200.jpg)
1217.jpg)





