અમદાવાદમાં ટ્રાફિક પોલીસે (Traffic Police) ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે ખાસ ડ્રાઇવ શરૂ કરી છે. તેના હેઠળ 15 જ દિવસમાં લગભગ ત્રણ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. તેમા ખાસ કરીને હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકો આ ડ્રાઇવનો ખાસ ભોગ બન્યા હતા
ટ્રાફિક પોલીસે (Traffic Police) હેલ્મેટ વગરના વાહનચાલકો પાસેથી રૂ. 1.09 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. તેની સાથે-સાથે તેઓને વહેલામાં વહેલી તકે હેલ્મેટ લઈ લેવા અને ન લીધું તો ભવિષ્યમાં ફરીથી દંડ ભરવો પડશે તેવી ચેતવણી પણ આપી હતી. હેલ્મેટ વગરના હજારો વાહનચાલકોને પોલીસે દંડ ફટકાર્યો હતો.




1139.jpg)


721.jpg)
63.jpg)

280.jpg)
579.jpg)
646.jpg)
54.jpg)
437.jpg)
499.jpg)





