સ્પાઇસજેટની ફ્લાઇટ SG670 રવિવારે (નવમી નવેમ્બર) રાતે મુંબઈથી કોલકાતા જઈ રહી હતી, આ દરમિયાન તેનું એક એન્જિન હવામાં ફેલ થઈ ગયું હતું. પાયલટે કોલકાતાના નેતાજી સુભાષ ચન્દ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલને એન્જિન ફેલ થવાની જાણ કરી અને ઈમરજન્સી લેન્ડિંગની પરમિશન માંગી. ATCએ તરત જ પાયલટની વિનંતી સ્વીકારી અને કોલકાતા એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી એલર્ટ જાહેર કરીને ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને બચાવ ટીમો તહેનાત કરવામાં આવી.




18.jpg)


606.jpg)
685.jpg)
730.jpg)
811.jpg)
867.jpg)
949.jpg)
1112.jpg)
337.jpg)
470.jpg)





