૨૦૨૬ ટાઈમ ૧૦૦ યાદીમાં રાજકરણ, ટેકનોલોજી, કલા અને સામાજિક ક્ષેત્રમાં વિશ્વને પરિવર્તનની પ્રેરણા આપનાર વિવિધ વર્ગની પ્રભાવશાળી વ્યક્તિઓને સામેલ કરવામાં આવે છે. મહત્વના નામોમાં સુંદર પિચઈ, વિકાસ ખન્ના, રણબીર કપૂર, નીલ મોહન અને ઝોહરાન મમદાનીના નામ સામેલ છે. ટાઈમ ૧૦૦માં સામેલ વ્યક્તિઓ બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે તેમનો પ્રભાવ કોઈ એક ક્ષેત્ર, વય અને ભૌગોલિક સીમા સુધી સીમિત ન હોય. એમાં એઆઈથી લઈને કલાના ક્ષેત્રમાં પોતાના યોગદાન દ્વારા વિશ્વને પ્રભાવિત કરનાર હસ્તીઓના નામ સામેલ છે.




813.jpg)


939.jpg)
732.jpg)
773.jpg)
1183.jpg)
1026.jpg)
1158.jpg)
209.jpg)
236.jpg)
288.jpg)





