કોંગ્રેસ નેતા પવન ખેરાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની પત્ની વિરુદ્ધ અનેક પાસપોર્ટ હોવાના આરોપો લગાવવા બદલ નોંધાયેલી એફઆઈઆરના સંદર્ભમાં કોંગ્રેસના નેતા પવન ખેરાને આપવામાં આવેલા એક અઠવાડિયાના ટ્રાન્ઝિટ બેલ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.
તેલંગાણા હાઈકોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલા આગોતરા (ટ્રાન્ઝિટ) જામીન પર સ્ટે માંગતી આસામ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને અતુલ એસ. ચાંદુરકરની બેન્ચે ખેરાને નોટિસ જારી કરીને ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. જોકે, બેન્ચે નોંધ્યું હતું કે જો ખેરા આસામમાં આગોતરા જામીન માટે અરજી કરવા માંગે છે, તો આજનો સર્વોચ્ચ અદાલતનો આદેશ આડમાં આવશે નહીં.




1142.jpg)


939.jpg)
732.jpg)
773.jpg)
1183.jpg)
1026.jpg)
1158.jpg)
209.jpg)
236.jpg)
288.jpg)





