Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મળેલા દાન અને ચઢાવામાં કથિત હેરાફેરી તથા ચોરીના ગંભીર આરોપોની તપાસની માગ સાથે દાખલ કરાયેલી જનહિત અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે. ભારતની સર્વોચ્ચ અદાલતે આ મામલાની ગંભીરતાને જોતાં સુનાવણીની સંમતિ આપી દીધી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની અધ્યક્ષતામાં આ કેસ માટે ત્રણ જજોની ખાસ પીઠ (બેંચ)ની રચના કરવામાં આવી છે, જે આગામી સોમવારે એટલે કે 13 જુલાઈએ આ મામલે સુનાવણી હાથ ધરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ