5 વર્ષ સુધી મુસ્લિમ રહેવાની જોગવાઈ ફગાવાઈ, કેટલીક કલમો પર પ્રતિબંધ, વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય
સુપ્રીમ કોર્ટે આજે વક્ફ (સુધારા) બિલ 2025ના અમલીકરણ પર સ્ટે મૂકવાનો ઇન્કાર કરી દીધો છે. જો કે, કેટલીક ધારાઓ પર રોક મૂકવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, વક્ફ (સુધારા) ઍક્ટ 2025માં કલમ 3(r), 3 C, 14 જેવી જોગવાઈ અયોગ્ય છે. જેથી તેના પર રોક મૂકવાનો નિર્ણય લીધો છે.




1109.jpg)


91.jpg)
132.jpg)
124.jpg)
139.jpg)
354.jpg)
202.jpg)
227.jpg)
431.jpg)
490.jpg)





