Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ક્યારેક બંદૂક અને હિંસા વચ્ચે જીવતી મહિલાઓએ હવે આત્મવિશ્વાસ સાથે રેમ્પ પર પગ મુક્યો હતો અને છત્તીસગઢના પારંપરિક કોસા સિલ્ક અને હેન્ડલૂમ વસ્ત્રોનું પ્રદર્શન કર્યું હતું. આ ફેશન શો માત્ર પારંપરિક વસ્ત્રોનું પ્રદર્શન નહતું પરંતુ બદલાતા બસ્તર અને મુખ્ય પ્રવાહમાં જોડાઇને નવું જીવન શરૂ કરી રહેલી મહિલાઓની પ્રેરણાદાયી કહાની પણ સામે લઇને આવ્યું હતું. સ્વદેશી ફેશન શોમાં આત્મસમર્પિત મહિલા નક્સલીઓએ આત્મવિશ્વાસ સાથે રેમ્પ વોક કર્યું હતું. તેમણે છત્તીસગઢના પરંપરાગત વણાટ અને કોસા સિલ્કમાંથી બનાવેલા તેમના અદભુત વસ્ત્રો સાથે બદલાતા છત્તીસગઢની ઝલક દર્શાવી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ