પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના શંકાસ્પદ કેસોની ઓળખ બાદ, કેન્દ્ર સરકારે પરિસ્થિતિનો સામનો કરવા માટે તાત્કાલિક અને વ્યાપક પગલાં લીધાં છે. 11 જાન્યુઆરીના રોજ, કલ્યાણીમાં ICMR ની વાયરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી (VRDL) અને AIIMS ખાતે નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસોની પુષ્ટિ થઈ છે. નિપાહ વાયરસ એક ગંભીર ઝૂનોટિક રોગ છે, જેમાં મૃત્યુદર ઊંચો છે, અને ઝડપથી ફેલાવાની સંભાવના છે. પરિણામે, પરિસ્થિતિને સૌથી વધુ પ્રાથમિકતા સાથે ઉકેલની દિશામાં લઇ જવામાં આવી રહી છે.




620.jpg)


3.jpg)
6.jpg)
3.jpg)
12.jpg)
15.jpg)
17.jpg)
23.jpg)
24.jpg)
21.jpg)





