કરુર નાસભાગની તપાસ માટે SIT ની રચના કરવાના મદ્રાસ હાઇકોર્ટના આદેશ સામે તમિલ અભિનેતા વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) ની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવા સંમતિ આપી હતી. આ કેસની સુનાવણી આજે, (શુક્રવારે) થશે. ભાગદોડમાં 41 લોકો માર્યા ગયા હતા. મંગળવારે, સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી 10 ઓક્ટોબરના રોજ નક્કી કરી હતી.




853.jpg)




465.jpg)
536.jpg)
1.jpg)
4.jpg)
4.jpg)
6.jpg)
17.jpg)





