તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હવે સરકાર બનાવવાને લઈને ભારે ખેંચતાણ શરૂ થઈ છે. 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલી થાલાપતિ વિજય (Thalapathy Vijay) ની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (Tamilaga Vettri Kazhagam [TVK]) બહુમતીના આંકડા સુધી પહોંચવા મથામણ કરી રહી છે. આ દરમિયાન, એએમએમકે (AMMK) ના ધારાસભ્યના સમર્થન પત્રને લઈને મોટો વિવાદ ફાટી નીકળ્યો છે.




130.jpg)



866.jpg)
946.jpg)
1165.jpg)
1036.jpg)
1194.jpg)
294.jpg)
339.jpg)
371.jpg)





