Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રના નાસિકમાં (Nashik) ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ના યુનિટમાં જાતીય સતામણી અને ધર્માંતરણના વિવાદે રાજકીય ગરમાવો લાવી દીધો છે. આ ગંભીર મુદ્દે રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે (Amruta Fadnavis) મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, જ્યારે તેઓ એક્સિસ બેંકમાં (Axis Bank) કાર્યરત હતા, ત્યારે ત્યાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ