વેસ્ટ ઈન્ડિઝ સામે આગામી 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી ઘરેલુ શ્રેણી માટે ભારતીય વન-ડે અને ટી20 ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ 3 વન-ડે અને 5 ટી20 મેચ રમશે. વન-ડે શ્રેણીમાં શુભમન ગિલ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે ટી20 શ્રેણીમાં શ્રેયસ ઐયરને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજાની વાપસી થઈ છે, જ્યારે નમન ધીર અને ઔકિબ નબી જેવા નવા યુવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે

9.jpg)

.jpg)
21.jpg)
15.jpg)
60.jpg)
45.jpg)
22.jpg)
27.jpg)
24.jpg)