અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજી ઠુમ્મરનું કેન્સરની લાંબી બીમારી બાદ તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. 2004માં લોકસભા અને 2017માં વિધાનસભા જીતનારા ઠુમ્મરના નિધનથી રાજકીય બેડામાં શોક છવાયો છે. તેમની પુત્રી જેનીબેને પિતાને કાંધ આપી અગ્નિદાહ આપ્યો હતો. ભાજપ-કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.




228.jpg)


84.jpg)
127.jpg)
246.jpg)
2.jpg)
3.jpg)
2.jpg)
4.jpg)
4.jpg)
6.jpg)
