વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. ત્યારે આજે PM મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝએ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થઈ હતી. તે દરમિયાન વેપાર, સંરક્ષણ, શિક્ષણ, ટેક્નોલોજી, ઊર્જા સહિત અનેક મહત્વના ક્ષેત્રોમાં કરારો કરવામાં આવ્યા.
જર્મનીના ચાન્સેલર તરીકે ફ્રેડરિક મર્ઝની આ એશિયાની પહેલી મુલાકાત છે, જે ભારત સાથેના મજબૂત અને વ્યૂહાત્મક સંબંધોને દર્શાવે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “ચાન્સેલર મર્ઝનું સ્વાગત કરવું એ અમારા માટે સૌભાગ્યપૂર્ણ છે.”




741.jpg)


3.jpg)
6.jpg)
3.jpg)
12.jpg)
15.jpg)
17.jpg)
23.jpg)
24.jpg)
21.jpg)





