Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચૂંટણી પંચે ટ્વીટરમાંથી એક્ઝિટ પોલ અંગેની તમામ ટ્વીટ હટાવવાના આદેશ આપ્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચે આ સંબંધે કેટલીક ફરિયાદો મળી હતી. જે બાદ પંચે આ આદેશ આપ્યો હતો. ફરિયાદ કોના તરફથી મળી હતી તે અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ