ભાજપે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. દિલ્હીમાં વિપક્ષી નેતાઓની અટકાયત બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસના 'તમાશા'ને નિંદનીય ગણાવ્યો. તેમણે કહ્યું કે, યુપીમાં સપા કોંગ્રેસને 50 બેઠકો પણ આપવા લાયક નથી સમજતી. ભાજપે કોંગ્રેસના બંગાળ મુદ્દે બેવડા વલણ પર પણ સવાલો ઉઠાવ્યા, અને કહ્યું કે કોંગ્રેસ બંધારણ નહીં, પણ પરિવારના અહંકાર અને અરાજકતામાં માને છે.




62.jpg)


63.jpg)
101.jpg)
25.jpg)
31.jpg)
62.jpg)
100.jpg)
8.jpg)
14.jpg)
30.jpg)
