રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે ફરી રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. 'I.N.D.I.A ગઠબંધન દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢવાની જાહેરાત કરવામાં આવી છે, જોકે મુખ્ય ન્યાયાધીશ (CJI) એ વિપક્ષી સાંસદોની અરજી ફગાવી દીધી છે. આ દરમિયાન રાહુલ ગાંધી અને અન્ય દિગ્ગજ નેતાઓએ સરકાર વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે.
લોકસભામાં નેતા પ્રતિપ્રક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું કે, "આખરે દિલ્હી કેદમાં કેમ છે? લોકોને દિલ્હી આવતા રોકવામાં આવી રહી છે, ટ્રેનો અને બસોને અટકાવવામાં આવી રહી છે. દિલ્હીને કિલ્લો બનાવી દેવામાં આવ્યો છે અને ચારેય તરફ પોલીસ તૈનાત છે." રાહુલ ગાંધીએ સરકાર સામે નિશાન તાકતાં કહ્યું કે જ્ઞાનેશ કુમારને બચાવીને સરકાર મોટી ભૂલ કરી રહી છે.




8.jpg)


29.jpg)
.jpg)

37.jpg)
44.jpg)
54.jpg)
30.jpg)
35.jpg)
65.jpg)
