ઇસરોમાં રોકેટ-સેટેલાઇટ નિર્માણ ખાનગી કંપનીઓને સોંપવાના નિર્ણય સામે કર્મચારીઓએ મોરચો માંડ્યો છે. દેશભરના 9 સંગઠનોએ ઇસરોના અધ્યક્ષને પત્ર લખી ખાનગીકરણ અંગે સ્પષ્ટતા માંગી છે. કર્મચારીઓને પોતાના અને ઇસરોના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. તેમણે આ નિર્ણય કર્મચારીઓને અંધારામાં રાખીને ન લેવા ભારપૂર્વક જણાવ્યું છે.




6.jpg)


52.jpg)
49.jpg)
69.jpg)
111.jpg)
236.jpg)

29.jpg)
31.jpg)
36.jpg)
