મોહન યાદવ સરકારે રાજીવ ગાંધી ના નામ પરથી યુનિવર્સિટીનું નામ બદલી નાખ્યું છે. ભોપાલની રાજીવ ગાંધી ટેકનિકલ યુનિવર્સિટી હવે ત્રણ ભાગમાં વહેંચાઈ જશે.
શું છે આખો મામલો?
મોહન ભાગવત સરકારે (રાજીવ ગાંધી યુનિવર્સિટીનું નામ બદલીને ત્રણ નવી ટેકનિકલ યુનિવર્સિટીઓમાં વિભાજન કર્યું છે. ભોપાલ, ઉજ્જૈન અને જબલપુરને આ ત્રણ નવી ટેકનિકલ યુનિવર્સિટીઓ પ્રાપ્ત થશે. કેબિનેટે RGPV ના વિભાજનને મંજૂરી આપી.




7.jpg)


46.jpg)

45.jpg)
85.jpg)
21.jpg)
40.jpg)
16.jpg)
47.jpg)
63.jpg)
