Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ નેશનલ કોન્ફરન્સના વાઇસ પ્રેસિડેન્ટ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા જે છેલ્લા ઘણા દિવસોથી કસ્ટડીમાં છે. તેમનો હાલનો સમય મૂવીઝ જોવા અને જીમમાં પરસેવો પાડીને પસાર થઇ રહ્યો છે.

બીજી તરફ રાજ્યના અન્ય પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીને ચશ્મે શાહીમાં રાખવામાં આવ્યાં છે જ્યાં તેઓ પુસ્તકો વાંચવામાં પોતાનો સમય પસાર કરી રહ્યાં છે. તેમને નજીકના મુગલ ગાર્ડન્સમાં ફરવા જવા દેવામાં આવ્યા હતા. અગાઉ બંને નેતાઓને હરિ નિવાસમાં રાખવામાં આવ્યા હતા જ્યાં એક-બે દિવસ પછી બંને વચ્ચે વિવાદ થયો હતો. આ પછી મહેબૂબાને ચશ્મે શાહી ખસેડવામાં આવ્યાં હતાં.

ઓમર અબ્દુલ્લાને તેમની કસ્ટડી દરમિયાન હોલીવુડની ફિલ્મોની ડીવીડી આપવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રીને હરિ નિવાસની અંદર મોર્નિંગ વોક લેવાની મંજૂરી આપવામાં આવી છે. આ મહેલ 9 હેકટરમાં જીમ સુવિધાઓથી પથરાયેલ છે. આ ઉપરાંત ગુપ્તકર રોડ ઉપર સાંસદ અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાના ઘરની બહાર પોલીસ જીપ જોઇ શકાય છે.

ભૂતપૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લાને નજરકેદ કરવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી હતી કે એનસી, પીડીપી અને પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ લોનને સંતૂર લેક વ્યૂ હોટલના રૂમમાં રાખવામાં આવ્યા છે. આ હોટલ ડાલ તળાવના કાંઠે બનાવવામાં આવી છે. કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બની રહી છે. સામાન્ય જીવનને સરળ બનાવવાના હેતુથી પાંચ જિલ્લામાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા શરૂ કર્યા બાદ હવે સોમવારથી શ્રીનગરની 190 પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ શરૂ થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ