Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોના કાળમાં પરીક્ષાનું આયોજન કરવું મોટો પડકાર સાબિત થઇ રહ્યો છે. આજથી ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ થશે. ગુજરાત યુનિવર્સીટીમાં જુદા જુદા કોર્ષમાં અભ્યાસ કરતા અંદાજે 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે. M.Com., B. Com., BBA, BCA અને B.Sc. ના કેટલાક વિષય તેમજ ડિપ્લોમા લેબર લો, ડિપ્લોમા ટેકસેશન અને LLB 3rd years - 5th year ના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે.
MCQ બેઝડ ઓનલાઈન પરીક્ષાનો સમય 1 કલાકનો રહેશે. 50 માર્કની રહેશે ઓનલાઈન પરીક્ષા, જેમાં 35 પ્રશ્નો પુછાશે અને તેમાંથી 25 પ્રશ્ન વિદ્યાર્થીએ એટેન્ડ કરવાના રહેશે. આ ઓનલાઈન પરીક્ષા દિવસમાં ત્રણ તબક્કામાં લેવામાં આવશે. પરીક્ષાનો સમય સવારે 9.30 થી 10.30 ત્યારબાદ બપોરે 12 થી બપોરે 1 અને બપોરે 2.30 થી બપોરે 3.30 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત બાકી રહેતા કોર્ષની ઓનલાઈન પરીક્ષા 10 ઓક્ટોબરથી લેવામાં આવશે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ