ભારત-બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આજે બુધવારથી લાગુ થઈ ગયો છે. જ્યાં બ્રિટિશ સરકાર તરફથી આ India-UK FTAને ભારત સાથે અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર ગણાવવામાં આવ્યો, તો બીજી તરફ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આ એફટીએને ભારત-બ્રિટન સંબંધોમાં એક મહત્વપૂર્ણ પડાવ ગણાવતા આ ડીલને એક મોટી આર્થિક કૂટનૈતિક જીત કહી છે. આ સાથે જ તેમણે ભારત-યુકે FTA(ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ)ના ફાયદા પણ ગણાવ્યા છે.




1212.jpg)


16.jpg)
16.jpg)
961.jpg)
77.jpg)
200.jpg)
1217.jpg)
4.jpg)
33.jpg)
7.jpg)





