બારડોલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી છે. બંને ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે. બપોરે 1.15 સુધીમાં ઓફિસ ખાલી કરાવી દેવાનો ઈ-મેઈલમાં ઉલ્લેખ છે. સાઈનાઈડ ગેસ ભરેલ IED બોમ્બ વિસ્ફોટનો ઈ-મેઈલમાં ઉલ્લેખ છે. તમામ ઓફિસોને ખાલી કરાવી સઘન ચેકિંગ હાથ ધરાયું છે.




1048.jpg)


7.jpg)
826.jpg)
5.jpg)
16.jpg)
16.jpg)
961.jpg)
77.jpg)
200.jpg)
1217.jpg)





