ચૂંટણી પંચે વચગાળાના આદેશમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા પેટા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના બન્ને જૂથના પાર્ટી ચૂંટણી ચિહ્ન અને પાર્ટીના નામનો ઉપયોગ કરવા પર રોક લગાવી દીધી છે.
ચૂંટણી પંચે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (AITC)ના નામ અને ચૂંટણી ચિહ્ન મામલે વચગાળાનો આદેશ જાહેર કરતા કહ્યું કે, "અરજદાર અરૂપ રોય અને ફરિયાદી મમતા બેનરજીના નેતૃત્ત્વ હેઠળના બે જૂથોમાંથી કોઇને પણ પાર્ટીનું નામ ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ વાપરવાની મંજૂરી આપવામાં નહીં આવે."




1.jpg)


29.jpg)
.jpg)

37.jpg)
44.jpg)
54.jpg)
30.jpg)
35.jpg)
8.jpg)
