કચ્છના અનેક વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં કચ્છના માંડવીમાં સૌથી વધુ 6.22 ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે મુદ્રામાં 1.22 ઇંચ, ભૂજમાં 1.18 ઇંચ, અબડાસામાં 0.71 ઇંચ, લખપતમાં 0.67 ઇંચ, ગાંધીધામમાં 0.63 ઇંચ, નખત્રાણામાં 0.59 ઇંચ, અંજારમાં 0.55 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 0.87 ઇંચ, ભાવનગરના શિહોરમાં 0.47 ઇંચ, જામનગરમાં 0.35 ઇંચ, પોરબંદરમાં 0.24 ઇંચ વરસાદ વરસ્યો હતો.




1227.jpg)


24.jpg)
22.jpg)
27.jpg)
41.jpg)
106.jpg)
42.jpg)
35.jpg)
15.jpg)
14.jpg)
