Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાવનગર જિલ્લામાં દારૂ પીધા બાદ એક વ્યક્તિની તબિયત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ ઘટનાને લઈને પોલીસ પણ એક્શનમાં આવી છે અને કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 2 વ્યક્તિ નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, દારૂનું સેવન કરનાર શખ્સોએ ડુપ્લીકેટ દારૂનું સેવન કર્યુ હતું, પોલીસ દ્વારા એ પણ જણાવાયું છે કે, અન્ય પાંચ થી છ શખ્સો પણ સારવાર હેઠળ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ