અમેરિકા અને ઈરાન વચ્ચે થનારી શાંતિ સમજૂતી (પીસ ડીલ) પહેલાં IRIBએ બહેરીનના માઉન્ટ અલ-દુખાન પર સ્થિત અમેરિકી રડાર સિસ્ટમની સેટેલાઇટ તસવીરો જારી કરીને તણાવ વધારી દીધો છે. આ તસવીરોમાં અમેરિકન રડાર સિસ્ટમ હુમલા બાદ તબાહ થયેલી નજર આવી રહી છે.
ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગે સેટેલાઇટ તસવીર જાહેર કરીને જણાવ્યું કે, થોડા દિવસો પહેલાં ઈરાની મિસાઈલોએ બહેરીન સ્થિત અમેરિકી રડાર સિસ્ટમને નિશાન બનાવી હતી. આ હુમલામાં માઉન્ટ અલ-દુખાન પર વ્યૂહાત્મક રીતે તહેનાત અમેરિકન સેનાનું AN/TPS-59 અર્લી વોર્નિંગ રડાર સંપૂર્ણપણે તબાહ થઇ ગયું છે.




822.jpg)


41.jpg)
1166.jpg)
1174.jpg)
955.jpg)
8.jpg)
1047.jpg)
14.jpg)
25.jpg)
1211.jpg)





