Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના ઇડાહો (Idaho) માં આવેલા એક એરફોર્સ બેઝ પર આયોજિત એર શો દરમિયાન બે ફાઇટર જેટ હવામાં એકબીજા સાથે અથડાતા મોટી દુર્ઘટના સર્જાઈ છે.
અમેરિકાના 'માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ' (Mountain Home Air Force Base) ખાતે યોજાયેલા એક પ્રખ્યાત એર શો દરમિયાન એક અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો છે. આકાશમાં સ્ટંટ અને કરતબ બતાવી રહેલા યુએસ નેવી/એરફોર્સના બે અત્યાધુનિક EA-18G ગ્રાઉલર (Growler) લડાકુ વિમાનો વચલા આસમાને એકબીજા સાથે પ્રચંડ વેગે અથડાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે હવામાં જ બંને વિમાનોના ટુકડે-ટુકડે થઈ ગયા હતા અને આખું વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. સ્થાનિક સમય મુજબ બપોરે 12:30 વાગ્યે બનેલી આ ઘટના બાદ સમગ્ર એરબેઝને તાત્કાલિક લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ