Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, વધુ 2 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં એક ગાંધીનગરનો છે, જ્યારેબીજો કેસ ગીર-સોમનાથનો છે. ગીર-સોમનાથમાં 65 વર્ષીય વૃદ્ધ જે મક્કાથી આવ્યાં છે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.રાજ્યમાં કુલ 30,311 લોકો 1 માર્ચથી 18 માર્ચ સુધીમાં આવ્યાં છે. જેમાંથી 19,340 લોકો હાલ ક્વોરેન્ટાઇન હેઠળ છે.હાલ રાજ્યમાં અન્ય રાજ્ય તથા વિદેશથી આવેલા પ્રવાસીઓના આરોગ્યની તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4.91 કરોડ લોકોનો સર્વે કરવામાંઆવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ