સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ નવા વિશ્વ નકશાને મંજૂરી આપી છે, જેમાં ખંડોનું કદ વધુ સચોટ રીતે દર્શાવાયું છે. હવે આફ્રિકા મોટું અને યુરોપ-ઉત્તર અમેરિકા નાના દેખાશે. 164 દેશોએ સમર્થન આપ્યું, જ્યારે અમેરિકાએ વિરોધ કર્યો. 'ઈક્વલ અર્થ' નામનો આ નકશો 1569ના મર્કેટર નકશાની ભૂલો સુધારી, જે ધ્રુવીય વિસ્તારોને મોટા અને વિષુવવૃત્તીય વિસ્તારોને નાના દર્શાવતો હતો.




209.jpg)


46.jpg)

45.jpg)
85.jpg)
21.jpg)
40.jpg)
16.jpg)
47.jpg)
63.jpg)
