Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દુનિયાના કુખ્યાત અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમને કોરોના થઈ ગયો છે. અ ઘટના બાદ દાઉદના ગાર્ડ્સ એન બીજા સ્ટાફને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે. દાઉદની પત્ની મહજબીનનો પણ રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. દાઉદ અને તેની પત્નીને કરાચીની એક મિલિટ્રી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ